બોલ્ડ સીરીઝથી પોતાના અભિનયથી ચર્ચામાં રહેલ Pihu Kanojia ને લઈને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ અભિનેત્રીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં 7 ઓગસ્ટ 1998 ના રોજ થયો હતો. પીહુ કનોજિયા તેની કિલર સ્ટાઈલ માટે ઓળખાય છે. કોઈપણ વેબ સિરીઝમાં તેની એક ઝલક જોવા માટે દીવાના થઈ જાય છે. તેના ટાઈટ ફિગરે બધાનું ધ્યાન પરત ખેંચ્યું છે. જો તમે પણ તેની બોલ્ડ અંદાજની વેબસીરીઝ જોવા ઈચ્છો છો તે અમે તમારા માટે વેબસીરીઝના નામ લઈને આવ્યા છીએ.
તમને જાણવી દઈએ કે, પીહુ કનોજિયા દ્વારા 2020 થી બોલ્ડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 2020 માં Gunpoint વેબસીરીઝથી કરી હતી જે Hotshots Originals ના OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ બવે સીરીઝમાં પીહુ કનોજિયાએ ખુબ બોલ્ડ સીન આપ્યા હતા, તેના લીધે તે ઘણી ચર્ચામાં આવી ગઈ હતી. અ વેબ સીરીઝમાં તેમના અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યા હતા. આ વેબ સીરિઝ પછી તેણે Kaam Purush, Masti X, Jabran અને Bhookh જેવી લોકપ્રિય વેબ સિરીઝમાં કામ કર્યું છે. પીહુ કનોજિયા દ્વારા અત્યાર સુધી Hotshots, Ullu અને Moodx જેવા લોકપ્રિય OTT પ્લેટફોર્મ સાથે કામ કરવામાં આવ્યું છે. તેની મોટાભાગની વેબ સિરીઝ Moodx ના OTT પ્લેટફોર્મ પરથી આવે છે. જ્યારે તેની કેટલીક અનકટ વેબ સિરીઝ પણ જોવા મળેલ છે.
તેમની અત્યાર સુધી આવેલ ફિલ્મો નીચે મુજબ છે.
1 – Gunpoint (2020) – Hotshots Originals
2 – Sundara Bhabhi (2021) – Cinema Dosti Gold Original
3 – Sundra Bhabhi Returns (2021) – Boom Movies Original
4 – Sursuri-Li (2022) – Ullu Originals
5 – Garmi (2022) – Tri Flicks
6 – Jabran (2022) – Ullu Originals
7 – Gun Point Part 2 (2022) – Hotshots Originals
8 – Boss X (2022) -Moodx
9 – Kulta (2023) – Moodx
10 – Kaam Purush (2023) – Prime Shots
11 – Sealband (2023) – Funflix Movies
12 – Devrani Jethani Aur Woh (2023) – Ullu Originals
13 – OOYO Kand (2023) – Moodx
14 – Dalal X (2023) – Moodx
15 – Masti X (2023) – Moodx
16 – Jamuniya (2023) – Moodx
17 – Charmsukh (2023) – Ullu Originals
18 – Bhookh (2024) – Moodx