By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Matushree News
  • HomeHome
  • Gujarat
  • India
  • Politics
  • Business
  • World
  • Sports
  • Technology
    • Automobile
  • Entertainment
  • Lifestyle
    • Health
    • Fashion
    • Travel
  • Web Stories
Notification
Popular News
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે ICC એ આપ્યા અધધ રૂપિયા…
માત્ર 99 રૂપિયામાં જોવો ફિલ્મ ‘Bad News’ અને ‘Kill’, કરણ જોહરે જાહેર કરી શાનદાર ઓફર
સ્માર્ટફોનની દુનિયામાં બધાને ટક્કર આપે એવો HONOR Magic6 Pro ભારતમાં લોન્ચ
આ બેંકે ગ્રાહકોને આપી મોટી ભેંટ, FD ના વ્યાજદરમાં કર્યો વધારો
ફ્લાઈટમાં અમેરિકી વ્યક્તિએ કરી ગંદી હરકત, થયું ઇમરજન્સી લેન્ડિંગ
Personalize
Font ResizerAa
Matushree NewsMatushree News
  • HomeHome
  • Gujarat
  • India
  • Politics
  • Business
  • World
  • Sports
  • Technology
  • Entertainment
  • Lifestyle
  • Web Stories
Search

Stay Connected

Find us on socials
FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe

Top Stories

Explore the latest updated news!
1714639825 3748

आरबीएसई परीक्षा 2025: राजस्थान बोर्ड कक्षा 12वीं, 10वीं के परिणाम जल्द ही घोषित होंगे

आयुष्मान भारत योजना : दिल्ली सरकार 5 अप्रैल को आयुष्मान भारत योजना शुरू करेगी, पात्रता से लेकर आवेदन करने के 5 सरल चरण – सब कुछ यहां

INDIA ACCIDENT RAIL 36 1687182474898 1743766527472

रेलवे परियोजना : कैबिनेट ने ₹18,658 करोड़ की रेल परियोजनाओं और सीमावर्ती गांवों के लिए ₹6,839 करोड़ की मंजूरी दी

© 2024 Matushree News. Developed by Black Hole Studio.
Matushree News > Technology > BSNL ના ભવિષ્યમાં ટેરિફ પ્લાન મોંઘા થશે કે નહીં, કંપનીના એમડી અને ચેરમેન રોબર્ટ રવિએ આપ્યું મોટું નિવેદન
Technology

BSNL ના ભવિષ્યમાં ટેરિફ પ્લાન મોંઘા થશે કે નહીં, કંપનીના એમડી અને ચેરમેન રોબર્ટ રવિએ આપ્યું મોટું નિવેદન

Amit Darji
Last updated: अक्टूबर 22, 2024 9:14 अपराह्न
By Amit Darji Add a Comment
Share
BSNL s future tariff plan will be expensive or not companys MD and Chairman Robert Ravi made a big statement
SHARE

BSNL દ્વારા 22 ઓક્ટોબરના રોજ એટલે આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેનો નવો લોગો અને સ્લોગન લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સરકારી ટેલિકોમ કંપની દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેને સાંભળીને લાખો યુઝર્સ ખુશ થઈ જશે. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા નજીકના ભવિષ્યમાં ખાનગી ટેલિકોમ ઓપરેટરો Jio, Airtel અને Vi ના માર્ગ પર ન ચાલવાનું નક્કી કરવામાં આવ્યું છે. કંપનીના એમડી અને ચેરમેન રોબર્ટ રવિ દ્વારા આ આ બાબતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે.

ટેરિફ પ્લાન માં કોઈ ફેરફાર થશે નહીં

કંપનીના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, BSNL તેમ છતાં પોતાના યુઝર્સ ને વધુ સારી કનેક્ટિવિટી આપવા પર ભાર આપવામાં આવી રહ્યો છે તેના લીધે વધુને વધુ યુઝર્સ નેટવર્ક સાથે જોડાઈ શકે. કંપની દ્વારા ખાનગી ટેલિકોમ ઓપરેટરો ની જેમ નજીકના ભવિષ્યમાં ટેરિફ પ્લાન ને મોંઘા નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે કંપની દ્વારા આ પ્લાન ને મોંઘા કરવામાં આવશે નહીં. ભારત સંચાર નિગમ લિમિટેડના અધ્યક્ષનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે, એરટેલ, જિયો અને VI દ્વારા જુલાઈમાં તેમના મોબાઈલ ટેરિફમાં 21 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓના મોંઘા ટેરિફ નો લાભ BSNL ને પ્રાપ્ત થયો છે. કંપની દ્વારા માત્ર એક મહિનામાં ત્રણ લાખ યુઝર્સ ઉમેરવામાં આવ્યા છે.

કંપની દ્વારા 24 વર્ષ બાદ પોતાનો લોગો અને સ્લોગન બદલવામાં આવ્યું છે. કંપનીના નવા લોગોમાં ભારતીય ત્રિરંગા ની ઝલક જોવા મળી રહી છે. તેની સાથે તેમાં ભારતનો નકશો પણ જોડવામાં આવ્યો છે.  જ્યારે, ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા પોતાના સ્લોગનને કનેક્ટિંગ ઈન્ડિયાથી બદલીને કનેક્ટિંગ ભારતમાં બદલવામાં આવ્યું છે. સરકારી ટેલિકોમ કંપની મોબાઈલ અને લેન્ડલાઈન સેવાઓની સાથે બ્રોડબેન્ડ સર્વિસ પણ પૂરી પાડે છે.

BSNL ના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, કંપની તેમ છતાં ટ્રાયલ બેસિસ પર યુઝર્સને 4G સર્વિસ આપવામાં આવી રહી છે. આવતા વર્ષે, 4G સેવા સમગ્ર ભારતમાં વ્યાવસાયિક ધોરણે શરૂ કરાશે. તેના માટે કંપની દેશભરમાં એક લાખ નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 35 હજારથી વધુ નવા ટાવર લગાવી દેવામાં આવ્યા છે.

TAGGED:BSNLBSNL New LogoBSNL newsBSNL Plantechnologytechnology news
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
Leave a comment Leave a comment

प्रातिक्रिया दे जवाब रद्द करें

आपका ईमेल पता प्रकाशित नहीं किया जाएगा. आवश्यक फ़ील्ड चिह्नित हैं *

Related Stories

Uncover the stories that related to the post!
GmYYrnVa8AUJnbs 1742365382925 1742365389174
Technology

प्रधानमंत्री नरेंद्र मोदी ने ‘अग्रणी’ सुनीता विलियम्स के लिए लिखा भावपूर्ण संदेश: ‘अटूट दृढ़ संकल्प’

एलन मस्क का दावा है कि स्पेसएक्स अगले 20-30 सालों में इंसानों को मंगल ग्रह पर ले जाएगा; यह संभव है ?

SpaceX Stuck Astronauts 6 1742185980237 1742185991199
Technology

नासा ने शेड्यूल जारी किया, सुनीता विलियम्स उम्मीद से पहले लौट रही हैं? स्पेसएक्स क्रू-9 की वापसी का नवीनतम समय देखें

digital payment 1741075097456 1741075144789
Technology

UPI अलर्ट! 1 अप्रैल से बैंक लागू करेंगे ये बदलाव,आइए देखते है विस्तार से

3 0 27757321 istockphoto 958867880 2048x2048 0 1679821178651 1740487116326
Technology

अमेरिकी कंपनी DISA में डेटा चोरी का मामला सामने आया, हैकरों द्वारा व्यक्तिगत जानकारी चुराने से 3.3 मिलियन लोग प्रभावित हुए

INDIA ANTITRUST META PLATFORMS 0 1738344031203 1740051736670
Technology

व्हाट्सएप ने आईटी नियम 2021 के तहत धोखाधड़ी से निपटने के लिए भारत में 8.4 मिलियन खातों पर प्रतिबंध लगाया

Saves 1739968762749
Technology

टोकनाइजेशन: फ़ोनपे ने पेश किया डिवाइस टोकनाइजेशन, डिजिटल भुगतान करने का एक सुरक्षित तरीका

2 1709293256889 1739511457157
Technology

JioHotstar लॉन्च: मौजूदा DisneyHotstar, Jio Cinema ग्राहकों का क्या होगा? जानिए डिटेल्स

Show More
Matushree News
“Matushree News” brings you the latest and most reliable updates in Gujarati, covering everything from local happenings to global events. Stay informed and connected with comprehensive news coverage tailored for the Gujarati-speaking community.

Quick Links

  • My Feed
  • My Interests
  • History
  • My Saves

About US

  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
© 2024 Matushree News. Developed by Black Hole Studio.
Welcome Back!

Sign in to your account

Lost your password?